જો કોલંબસ ને પત્ની હોત તો,
મને વિશ્વાશ છે કે એ ક્યારેય અમેરિકા ના શોધી શકત....!
કારણ જાણો છો? કેમ?
કેમ કે જો એને પત્નિ હોત તો એની વચ્ચે આ સંવાદ હોત જ.....
પત્ની :
પત્ની એને પૂછતી?
તમે ક્યા જાઓ છો?
કોની સાથે જાઓ છો?
શા માટે જાઓ છો?
શુ શોધવા જાઓ છો?
એનાથી શુ થશે?
ફક્ત તમે જ કેમ?
બીજા નથી?
તમે જશો પછી હુ શુ કરીશ?
શુ હુ તમારી સાથે આવુ?
તમે પાછા ક્યારે આવશો?
તમે રહેશો ક્યા?
તમે ખાશો ક્યા?
તમે પીશો ક્યા?
તમે મને યાદ કરશો ને?
ભૂલી નહી જાઓ ને?
બસ પછી કોલંબસ શુ બોલ્યો હોત!
કોલંબસ :
લે, મારી મા! નથી જતો ખુશ !!!!!!
No comments:
Post a Comment