My humble attempt and musing to grow up and hopefully be a better human being during this life time. I plan to share some of the books, writings, poems that have helped me grow up so far. Of course the journey continues till the last day. I would love to hear from the readers which books, writings, poems, anything else which have influenced them in their lives. ~~ I get lots of nice "forwarded" emails. The blog also serves as collecting pot of these selected stories & writings.
Tuesday, August 20, 2013
''રાખડી'' અને ''જનોઈ'' તો રક્ષણ , પ્રેમ અને વિદ્યાનો અમર સંદેશ આપે છે . ''રાખડી'' માં હૃદયનો નિસ્વાર્થ પ્રેમ નો લાલરંગ છે.જનોઈ [યજ્ઞોપવિત ]નું શ્વેત સુત્ર તો વિદ્યાબળ તેમજ બ્રહ્મતેજનું પ્રતિક છે . જીવનમ પ્રેમ અને વિદ્યાની સુગંધ ન ભલે, તો ...જીવન શુષ્ક બની જાય. આવા ઉંચા ખ્યાલ્થીજ મહર્ષિઓ એ રક્ષાબંધન નો ત્યોહાર રચ્યો હશે આજના પવિત્ર દિને પૂજ્ય દીદી ને સત્ સત્ પ્રણામ અને ઈશ્વરને પ્રાર્થના સદાય સૌ બેહનો ની રક્ષા કરે અને સદાય સુખ ન આશીર્વાદ નl ઝરણા વેહતા રહે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment