My humble attempt and musing to grow up and hopefully be a better human being during this life time. I plan to share some of the books, writings, poems that have helped me grow up so far. Of course the journey continues till the last day. I would love to hear from the readers which books, writings, poems, anything else which have influenced them in their lives. ~~ I get lots of nice "forwarded" emails. The blog also serves as collecting pot of these selected stories & writings.
Wednesday, August 21, 2013
લાગે છે કે માંરો અહમ, નાનકડો અહમ ઈશ્વરને બહાર રાખે છે .. મીણબત્તીના ઝાંખા-પીળા પ્રકાશની માફક ઈશ્વરના દિવ્ય પ્રકાશને એ બહાર રાખે છે એ તો બહાર રાહ જુએ છે , મારે તો ફક્ત એટલુંજ કરવાનું છે ચોપડી બંધ કરું, અહમ ની મીણબત્તીને બુઝાવી દઈને બહાર નીકળું ને એ દિવ્ય સુખ નો સાક્ષાત્કાર કરું .......... કવિવર રવીન્દ્રનાથ ટાગોર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment