વસ્ત્રો થઇ ગયાં ટૂંકા, લાજ ક્યાંથી હોય?
અનાજ થઇ ગયાં હાઇબ્રીડ, સ્વાદ ક્યાંથી હોય ?
નેતા થયાં ખુરશીના, દેશદાઝ ક્યાં થી હોય ?
ફુલો થયાં પ્લાસ્ટીક્ના, સુગંધ ક્યાં થી હોય ?
ચહેરા થયાં મેક-અપ ના, રૂપ ક્યાં થી હોય ?
શિક્ષકો થયાં ટ્યુશનીયા, વિદ્યા ક્યાંથી હોય ?
ભોજન થયાં ડાલડા ના, તાકાત ક્યાંથી હોય ?
માણસ થઇ ગયો પૈસાનો, દયા ક્યાંથી હોય ?
ભક્તો થયા સ્વાર્થના, ભગવાન ક્યાંથી હોય ?
No comments:
Post a Comment